SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir زوق ) ७ नाऽस्ति न्यायसमं सत्यं, नाऽस्ति धर्मसमः सखा । ૯ ૧૦ ૧૫ ૧૬ ૧૩ ૧૪ नाऽस्त्युबमसमं मित्रं, नास्ति भाग्यसमं धनम् ॥६॥ અર્થ-ન્યાયસમાન અને સત્ય નથી, ધર્મ બરોબર અપરમિત્ર નથી, ઉદ્યમતુલ્ય અનેરો સેવતી નથી, તથા ભાગ્યસમાન બીજું ધન નથી. देहस्य भूषणं प्रौढिः, सुमंत्री राज्यभूषणम् । रूपस्य भूषणं विद्या, सहायं नरभूषणम् ॥ ७॥ અર્થ:-શરીરનું ભૂષણ ગંભીરતા છે, રાજ્યનું ભૂષણ ઉત્તમ મંત્રી છે, રૂપનું ભૂષણ વિદ્યા છે, તથા પુરૂષનું ભૂષણ ઉત્તમ ધર્મની લાગણી છે. देहस्य दूषणं तन्द्रा, कुमंत्री राज्यदूषणम् । रूपस्य दूषणं जाड्य, मधायै नरदूषणम् ॥ ८॥ અર્થ -આળસ શરીરનું દૂષણ છે, દુષ્ટ મંત્રી રાજ્યનું દૂષણ છે, મૂર્ખતા રૂપનું દૂષણ છે, તથા અધાર્મિકપણું પુરૂષનું દૂષણ છે. पुण्याच्च धनमाप्नोति तिमिहेति तद्धनात् । _૧૦ ૧૧ ૧૫ ૧૬ ૧૩ ૧૨ परत्र स्वर्गसौख्यं च, खपवर्ग क्रमात्ततः ॥९॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy