SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ૧ ૨ ૩ ૧૧ ૧૪ ૧૭. ૨૧ ૧૯ ૨૦ ( ૭ ) હવે વિરક્ત દશાના ગુણે કહે છે. (ફાટયોહિતવૃત્ત). भोगान् कृष्णभुजंगभोगविषमान राज्यं रजःसन्निभ, बंधन्बंधनिबंधनानि विषयग्राम विषान्नोपमम् । ... भूति भूतिसहोदरां तृणमिव स्त्रैणं विदित्वा त्यजन, तेष्वासक्तिमनाविलो विलभते मुक्ति विरक्तः पुमान् ॥ અર્થ:-ભાગોને કૃણ સર્પના દેહની પેઠે વિષમ જાણુને, રાજ્યને રજ સમાન ગણીને, બંધુઓને બંધનને કારણરૂપ સમજીને, વિષયના સમૂહને વિયુક્ત અસમાન લેખીને, એ રૂદ્ધિને ભસ્મતુલ્ય જાણીને, અને સ્ત્રીસમૂહને તૃણની પેઠે અવગણને, તે સર્વને વિષે આસતિ તજી દઈ, નિર્મળ અંત:કરણવાળો વિરક્ત પુરૂષ મોક્ષ સંપાદન કરે છે. હવે સામાન્ય ઉદેશ કહે છે. ( કાતિવૃત્ત) जिनेंद्रपूजा गुरुपर्युपास्तिः, सत्त्वानुकंपाशुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि॥ અર્થ – જીનેશ્વરની પૂજા, ગુરૂની સેવા, પ્રાણી ઉપર દયા, સુપાત્ર દાન, ગુણી ઉપર પ્રીતિ, અને શાસ્મશ્રવણ, એ છે વાનાં મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં ફળ છે. ૯ ૧૦ ૮ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy