SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ૧૪ ૧૫ ૧૬ चैतन्यं विषसन्निधेरिव नृणामुज्झासयत्यंजसा, ૨૨ ૨૧ ૨૫ ૨૦ ૨૩ ૨૪ धर्मस्थाननियोजनेन गुणिभियं तदस्याः फलम् ॥७६ અર્થ:-લક્ષમી સમુદ્રના જળના સંસર્ગથી જ હોયની ! તેમ નીચ પ્રત્યે જાય છે, કમલિનીના સંસર્ગથી પગમાં કટે વાગે હાયની ! તેમ કઈ સ્થળે પગ મૂકતી નથી, અને વિષની સાથે એક સ્થાનમાં રહેવાથી જ હેની ! તેમ મનુ બેના ચૈતન્યનો એકદમ નાશ કરે છે, માટે ગુણજનેએ તેને ( લક્ષ્મીને ) ધર્મને વિષે જોડીને (ધર્મકાર્યમાં ખરચીને) તેનું ફળ પ્રહણ કરવું. હવે દાનને ઉપદેશ આપે છે. चारित्रं चिनुते धिनोति बिनयं ज्ञानं नयत्युन्नति, ૧૩ ૧૨ ૧૪ ૧૫ ૧૭ पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागमम् । ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ पुण्यं कंदलयत्यऽघं दलयति स्वर्ग ददाति क्रमात्, निर्वाणश्रियमातनोति निहित पाने पवित्रं धनम् ॥७७।। અર્થ-પાત્રને વિષે આપેલું એવું પવિત્ર દ્રારા ચારિત્રની વૃદ્ધિ કરે છે, વિનયને વધારે છે, જ્ઞાનને ઉત્પન્ન કરે છે, શમતાસનું પિષણ કરે છે, તપને પ્રબળ કરે છે. શાસ્ત્રને ૧૬ - ૨૫ ૨૬ ૨ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy