SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે લક્ષ્મીના સ્વભાવનું વર્ણન કરે છે. निम्नं गच्छति निनगेव नितरां निद्रव विष्कंमते, ૯ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૬ ૧૮ ૧૭ चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽधताम् । ૨૧ ૧૯ ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ चापल्यं चपलेव चुंबति दवज्वालेव तृष्णां नय ૨૬ ૨૮ ૨૯ ૧ ૩૦ त्युल्लासं कुलटांगनेव कमला स्वैरं परिभ्राम्यति ॥७३॥ અથ:-લક્ષમી નદીની પેઠે નીચે પ્રત્યે જાય છે; નિદ્રાની પિઠે ચૈતન્યને વિનાશ કરે છે, મદિરાની પેઠે મદનું પિષણ કરે છે; ધુમાડાના સમૂહની પેઠે અંધપણું આપે છે; વિજળીની પેઠે અસ્થિરપણાને ભજે છે; દાવાગ્નિની પેઠે તૃષ્ણાને વધારે છે અને કુલટા સ્ત્રીની પેઠે સ્વેચ્છાએ ભ્રમણ કરે છે. હવે ધનના સ્વભાવને વર્ણવે છે. दायादाः स्पृहयति तस्करगणा मुष्णति भूमीभुजो, गृहति च्छलमाकलय्य हतभुरभस्मीकरोतिक्षणात् । ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૪ ૧૯૧૭ अंभः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरते हठात्, ૧૯ ૨૦ ૨ ૨ ૨૧ ૨૨ ૨૩ ૨૪ दुर्वृत्तास्तनया नयंति निधनं धिग्यहधीनं धनम् ॥७४॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy