SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( આર્ અર્થ :-૪ ( નિર્ગુણી જનના સંગમ) મહુિમારૂપી કમલની ઉપર હિમ સમાન છે, ઉયરૂપી મેઘને વિષે પ્રચંડ વાયુસમાન છે, દયારૂપી ઉદ્યનને વિષે હસ્તીતુલ્ય છે, કલ્યાણરૂપી પર્વતને વિષે વા જેવા છે, કુમતિરૂપી અગ્નિને વિષે લાકડાં સમાન છે અને અન્યાયરૂપી લતાને વિષે કદ તુલ્ય છે; એવા જે નિર્ગુણી જતના સમાગમ, તે શું કલ્યાણની ઈચ્છાવાળા પુરૂષોએ આશ્રય કરવા યોગ્ય છે ? અર્થાત્ નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે ઇન્દ્રિયોના જય કરવા આધ કરે છે. ( સાર્વત્રિૌહિતવૃત્તમ્ ) ર ૩ ૪ ૧ ૫ आत्मानं कुपथेन निर्गमयितुं यः शुकलाश्वायते, ७ ૬ कृत्याकृत्य विवेकजीवितहृतौ यः कृष्णसर्पायते । ૧ ૧. 今 यः पुण्यद्रुमखंडग्खंडनविधौ स्फूर्जत्कुठारायते, ૧ ર ૧૩ ૧ ૧ ૧૬ ૧૭ तं समुद्र मंद्रियगणं जित्वा शुभंयुर्भव ॥ ६९ ॥ ۹۲ અર્થ:-હું સાધુ ? વ્રતની મર્યાદાને છંદનારા એવા જ ઇન્દ્રિયાના સમૂહ, તે આત્માને કુમાર્ગે લઈ જવાને હઠીલા અશ્વની પેઠે આચરણ કરે છે, નૃત્ય અને અનૃત્યના વિવેકરૂપી જીવિતનું હરણ કરવામાં કૃષ્ણસર્પ સમાન આચરણ કરે છે અને ધર્મરૂપી વૃક્ષના વનને ખંડન કરવામાં સ્ફુજિત કૂહાડી સમાન આચરણ કરે છે, તે ઇન્દ્રિયના સમૃહુને પરાય For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy