SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( शार्दूलविक्रीडितवृत्तम् ) ૧૦ ૧૧ - ૧૨ नब्रूते परदूषणं परगुणं बत्तयल्पमप्यन्वहं, ૧૪ ૧૩. संतोषं वहते परडिषु पराबाधासु धत्ते शुचम् । ૧૫ ૧૬ ૧૭ ૧૯ ૨૦ ૧૮ ૨૨ ૨૧ ૨૩ स्वश्लाघां न करोति नोज्झति नयं नौचित्यमुलंघय૨૫ ૨૬ ૨૪ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૨ ૩૧ त्युक्तोप्यप्रियमक्षमां न रचयत्येतचरित्रं सताम् ॥६४॥ અર્થ:-( સજજનપુ ) પારકા દેષને કહેતા નથી; પરંતુ પારકા ગુણને, તે અલ્પ હોય તો પણ નિરંતર, કહે છે; પારકી સંપત્તિને વિષે (પારકી સંપત્તિને જોઈને) સંતેષ, અને પર પીડાને વિષે (પર પીડાને જોઈને) શોક ધારણ કરે છે; આત્મપ્રશંસા કરતા નથી; ન્યાયને ત્યાગ કરતા નથી અને મેગ્યતાનું ઉલ્લંઘન કરતા નથી; વળી તેમને અપ્રિય વચન કહ્યાં હોય તે પણ તેઓ કોધ કરતા નથી; આવું સપુરૂષનું ચરિત્ર છે. હવે ગુણીજનના સંગનું વર્ણન કરે છે. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૪ ૯ धर्म ध्वस्तदयो यशश्युतनयो वित्तं प्रमत्तः पुमान् , ૧૭ ૧૬ ૧૯ " ૧૮૨૦ શનિતિમત્તા મારા જોડwધા કૃતના ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૪ ૨૭ ૬ वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वांछत्यसो For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy