SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગને તેડી નાંખીને પોતાની મરજી પ્રમાણે પૃથ્વી ઉપર ભમે છે; એ તે અહંકારથી અંધ થએલે માણસ ક્યા પ્રકારના અનાથને નથી ઉત્પન્ન કરત? અર્થાત્ સર્વ અનર્થને ઉત્પન્ન કરે છે. ( શસ્ત્રવિરતવૃત્ત) औचित्याचरणं विलुपति पयोवाह नभस्वानिव, ૧૨ ૧૧ ૧૩ ૭ ૧૩ १वस मध्वसं विनयं नयत्यहिरिव जीवितम् । कीति कैरविणीं मतंगज इव प्रोन्मूलयत्यंजसा, मानो नीच इवोपकारनिकर हंति त्रिवर्ग नृणाम् ॥११॥ અર્થ-અહંકાર વાયુની પેઠે મેઘરૂપી ગ્ય આચરણને લેપ કરે છે; સર્પની પેઠે મનુષ્યના જીવિતરૂપ વિનયને નાશ કરે છે મદેન્મત્ત હસ્તીની પેઠે કમલિનીરૂપી કીર્તિનું ઉન્મલન કરે છે, અને નીચ પુરૂષ જેમ ઉપકારના સમૂહને હણે છે, તેમ મનુના ધર્મ-અર્થ-કામ-રૂપી ત્રણે વર્ગને નાશ કરે છે. मुष्णाति यः कृतसमस्तसमीहितार्थ, संजीवनं विनयजीवितमंगभाजाम् । For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy