SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { }eo } î î ૧ ૨ ૧૩ ૧૫ ૧૪ चैतन्यस्य निषूदने विपतरोः सब्रह्मचारी चिरं, ૧૯ ૧૮ ૧૬ ૧૭ स क्रोधः कुशलाभिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ॥ અ:-જે ક્રોધ ( ચિત્તને વિષે ) વિકાર કરવામાં મદ્યને મિત્ર છે; તથા ત્રાસ ઉત્પન્ન કરવામાં સર્પના પ્રતિબિંબ સમાન, શરીરને બળવાને અગ્નિના બંધુ સમાન, અને જ્ઞાનના નાશ કરવામાં અતિશયપણે વિષ વૃક્ષના સાધર્મિક સમાન છે; તે ક્રોધના પાતાના હિતની વાંછામાં કુશળ એવા પુરૂષોએ મૂળથીજ ઉચ્છેદ કરવા. ( ૪ઽirવૃત્તમ ) फलति कलितश्रेयः श्रेणिप्रसून परंपरः, ૬ * 3 ૪ प्रशमपयसा सिक्तो मुक्तिं तपश्चरणद्रुमः । ૧૦ ७ ૧૧ यदि पुनरसौ प्रत्यासत्तिं प्रकोपहविर्भुजो, 12 ૧૬ ૧૫ ૧૩ ૧૪ भजति लभते भस्मीभावं तदा विफलोदयः ॥ ४६ ॥ અર્થ:-જેણે કલ્યાણની પ ંક્તિરૂપ પુણ્યની શ્રેણિને ઉત્પન્ન કરી છે, અને જે શમતારૂપી જળથી સિંચાયુ છે એવુ જે તપચારિત્રરૂપી વૃક્ષ છે, તે મેાક્ષને આપે છે; પરંતુ જો એ વૃક્ષ ક્રોધરૂપી અગ્નિની પાસે જાય, તે તે ફળ નહિ પ્રાપ્ત કરતાં ભસ્મ થઇ જાય છે. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy