SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) હવે ચુથીની આજ્ઞાનું માહાત્મ્ય કથ છે. ( સાથિોડિતવૃત્તમ્ ) ૪ ૩ ↑ ૬ किं ध्यानेन भवत्वशेषविषयत्यागस्तपोभिः कृतं, ૭ ૧૦ ૧૨. ૧ पूर्ण भावनयाऽलमिंद्रियदमैः पर्याप्तमाप्तागमैः । ૧૬ ૫ ૧૩ ૧૪ ૧૫ ૨૦ ૧૯ ૧૭ จ किं त्वेकं भवनाशनं कुरु गुरुप्रीत्या गुरोः शासनं, ૨૩ રî ૨૨ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૪ सर्व्वे येन विना विनाथबलवत् स्वार्थाय नाडलं गुणाः ॥ અર્થ: ધ્યાન કરવાથી શું ? સર્વ વિષયના ત્યાગ કરવાથી પશુ શુ ? તપશ્ચર્યા કરવાથી પણ શુ ? શુભ ભાવે કરીને પણ શું ? ઇન્દ્રિઓના ક્રમવાથી પણ શું ? તથા સિદ્ધાંતના અભ્યાસથી પણ શું ? ( અર્થાત્ એ સર્વ એકલાં એટલે ગુરૂની આજ્ઞાવિના નિલૢ છે. ) માટે અધિક પ્રીતિઅે સંસારના ભ્રમણને નાશ કરનારાં એવાં ગુાં ફક્ત શિક્ષાવચનો અંગીકાર કર કે જેનાવિના અધિપતિ ( નાયક ) વિનાની સેનાની પેઠે ( એ ઉપર કહેલા ) સર્વ પોતપોતાનાં ફૂલ સાધનને માટે સમર્થ નથી અર્થાત્ નિલૢ છે. હવે ચાર કાવ્યે કરીને જનાક્ત સિદ્ધાંતનુ બહાત્મ્ય જણાવે છે. ( ગિરિનીવૃત્તમ ) મ ૩ ૧ G ૯ ૧૧ ૧૦ न देव नादेवं न शुभगुरुमेवं न कुगुरुं, For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy