SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમની સુગંધનો વિસ્તાર કરનાર તે પવનજ હોય છે. તે મહારે તે (સજજનોને) આવી પ્રાર્થના કરવાની શી જરૂર છે ! જે એ (હારી વાણી) વિષે ગુણ હશે, તે તે (સજજને) પોતેજ વિસ્તારને કરશે નહિ તે યશન. વરી સમાન એવા એ વિસ્તાર કરીને શું ? અર્થાત કાંઈ નહીં. હવે ગ્રંથકર્તા આગમને અનુસાર ધર્મેશ આપે છે. (Tarતિવૃત્તમ) त्रिवर्गसंसाधनमंतरेण, पशोरिवायुर्विफलं नरस्य । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૭૧૪ ૧૫ ૧૩ ૧૮ ૧૯ तत्रापिधर्मप्रवरं वदति,नतं विना यद्भवतोऽर्थकाम।। અર્થ-ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગના સાધન વિના મનુષ્યનું આયુષ્ય પશુના આયુષ્યની માફક નિષ્ફળ છે. તે ત્રણને વિષે પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે, કારણ કે, તે (ધર્મ ) વિના અર્થ અને કામ બની શકતાં નથી. હવે નરભવનું દુર્લભપણું જણાવે છે. ( વકૃત્તમ ) यः प्राप्य दुष्पापमिदं नरत्वं, ( ૭ ૧૦ धर्म न यत्नेन करोति मूढः । ૧. યશનો નાશ કરનાર. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy