SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રે 66 (2014) रसिकजन विनोदासूत्रिता सूक्तिमाला, Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ श्रियमयतु जनानां कंठपीठे लुठति ॥ १८० ॥ અ:-કમળવિજયજી ગણિ નામના મહાપંડિત ગુરૂના અન્ને ચરણારૂપી કમળના વિલાસપ્રત્યે ભ્રમરતુલ્ય થએલા એવા શ્રી હેમવિજય ગણિજીએ ખનાવેલી તથા માણસાને વિનાદ આપનારી આ સૂક્તિમાળા” લેાકેાના કંઠસ્થળમાં રહી થકી લક્ષ્મીને આપે ? ( વસતતિયાવૃત્તમ્ ) ૩ 4 सत्सूत्रमौक्तिकमहोदधितुल्यगुंफः, ૧ ૪ ક્ प्राज्ञेन्दुहेम विजयेन विनिर्मितो यः । ૧૦ ૯ + आदाय सूक्तजलमंबुधरा इवास्माद्, ૧૩ . ૧૨ ૧૩ દ व्याख्याजुषः क्षितितलं सुखयंतु सन्तः ॥ १८९॥ અર્થ:-ઉત્તમ સૂત્રરૂપી મૈાતીએના મહાસાગર સમાન આ રચના વિદ્વાનેામાં ચન્દ્ર સમાન શ્રી હેમવિજયજી ણિએ કરેલી છે, તેમાંથી મેઘાની માફક ઉત્તમ માણસે સૂક્તરૂપી ” પાણીને લઈને, પૃથ્વીતળપર વ્યાખ્યા કરતા થકા સુખ પામે ? For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy