SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ६९) तृणकाष्टरिवाग्नि, लवणसमुद्रो नदीसहस्रैः । नाऽयं जीवो शक्त, स्त्रप्तुम् कामभोगैः ॥२१॥ અર્થ -જેમ તૃણ અને કાષ્ટવડે અગ્નિ તૃપ્ત ન થઈ શકે, અને હજારો નદીઓ વડે લવણસમુદ્ર તૃપ્ત ન થાય, તેમ આ જીવને પણ ઘણા કામગરૂપ વિષયવડે તૃપ્ત ન કરી શકાય. भुत्तूणवि भोगसुहं, सुरनरखयरेसु पुण पमाएणं। पिज्जइ नरएसुभेरव, कलकलतउतंबपाणाई ॥२२॥ भुक्त्वाऽपि भोगसुखं, सुरनरखेचरेषु पुनः प्रमादेन । पिबति नरकेषु भैरव,-कलकलत्रपुताम्रपानीयम् ॥ २२ ॥ અર્થ:-દેવલોકમાં, મનુષ્યલેકમાં, અને વિદ્યાધરેમાં અનેક પ્રકારનું ભેગસુખ ભેગવીને પણ ફરીથી પ્રમાદ કરવાવડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું પાન કરે છે. को लोभेण न निहओ, कस्स न रमणीहिं भोलिअं हिअयं। For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy