SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયાથી આત્મહાનિ, ચારીથી વ્યાકુળપણું અને પરસ્ત્રસેવાથી વૈરની વૃદ્ધિ એ સર્વ આ જગતને વિષે કુવ્યસનનાં ફળ છે. વળી પાકને વિષે તે નરકની પ્રાપ્તિ એજ કુવ્યસનનું ફળ છે. માટે હે દક્ષને ? તમે ચાલુક્ય ભૂપતિની માફક એક વ્યસનને ત્યાગ કરવાને કેમ નથી યત્ન કરતા? જાણતાં છતાં અંધારા કુવામાં ન પડે અને દષ્ટિવિષ સના માર્ગને વિષે ન ચાલે. { ડું×વિહિતવૃત્ત૬ ) सप्ताऽपि व्यसनानि पापसदनान्येतानि वया॑नि यत्, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૮ ૧૪ ૧૫ सत्कमोऽपि न शस्थते व्यसनमत्यासेवया स्याद्यथा । ૧૬ ૧૭ ૧૯ ૧૬ ૨૩ ૨૨ ૨૦ રન स्नेहो ऽहत्यपि गौतमस्य गणनाऽकाले च कोशागुरो ૨૫ ૨૪ ૨૬ ૩૦ ૨૯ ૨૮ ग्लानिः पारदभाविते हि कनके ऽरिष्टं फले ऽनातवे ।।१०५।। અર્થ:-આ સાતે વ્યસને પાપનાં સ્થાન છે. માટે ત્યાગવા લાયક છે. કારણકે, અતિ આસક્તિથી સત્કાર્ય કરનારે પ્રાણું હોય પણ તે વખાણતા નથી. એ વ્યસને ડાં વા અતિશય સેવવાથી દુઃખ થાય છે. ગતિમગણ ધરને શ્રી વીર પ્રભુની ઉપરને નેહ, એ પણ વ્યસન છે. સ્થલભદ્રની અકાલે ગણના (સ્વાધ્યાય) એ પણ વ્યસન છે. જેમકે, પારાથી મિશ્રિત એવા કનકને ગ્રામપણું અને રૂતુ ૨૭ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy