SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ૧૩ ૧૫ रुग्नाशादुपसर्गहृत्स्तवनतः श्रीभद्रबाहोर्यथा, ૧૪ ૧૬ ૧૭ ૧૯ ૧ ર चंद्राब्दवदुत्तमेषु सहजं विश्वोपकारि व्रतम् ।। ७१ ।। અર્થ:-સાધર્મિપણાને લીધે અતિ શ્રેષ્ઠ ઉપાસના કરનારા શ્રાવકો શ્રાવકોને તે બહુમાન્ય હાય, પરંતુ તેઓ કેાઈક વખત નીરાગી એવા સાધુઓના પણુ ભદ્રખાહુસ્વામીની મા*ક ગારવના સ્થાનરૂપ થાય છે. કઇ શંકા કરે કે, રાગરહિત સાધુને શ્રાવકે બહુમાન કરવા યાગ્ય કેમ હાય ? ત્યાં સમાધાન કરે છે કે, ઉત્તમ પુરૂષોના ઉપકારી સ્વભાવજ હાય છે. દૃષ્ટાંત યથા, ઉત્તમ પુરૂષમાં ચંદ્ર, સૂર્ય અને મેઘ વિગેરેની માફક સર્વ ઉપર ઉપકાર કરવાનું સ્વાભાવિક વ્રત હાય છે. भाषिकाद्वार. ૫ ૧ ear पुंसोप्यधिका त्रिपक्षविषदा पुंरत्नखानिर्यतः, G G ૧૦ ૧૨ ૧૧ ૧૪ ૧૩ ૧૫ ૧૬ स्वामिन्या मरुदेवया तु सदृशी भूता न भाविन्यपि । ૧૯ ૨૧ ૨૦ ૧૦ ૧૭ विश्वाय जिनचक्रिणौ प्रथमतो यत्पुत्रपौत्रावहो, For Private And Personal Use Only ૨૨ ૨૪.૨૫ ૨૬ ૨૭૨૯ ૨૦ ૨૩ या मागेव शुभेह्रयभूच्छिवपुरमस्थान कस्था प्रभोः ॥७२॥ અર્થ:-પિતૃપક્ષ, માતૃપક્ષ, અને શ્વસુરપક્ષ એમ ત્રણે પક્ષ નિર્મળ એવી સ્ત્રી, પુરૂષથકી પણ અધિક છે. કારણ કે,
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy