SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) અ:-મહા ? એ સમર્થ એવા સંઘના ફાઈ નવીન જ મહિમા ઢેખાય છે ? કારણ કે, એ સંઘના કાર્યોત્સર્ગ મળે કરીને શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ’ધરસ્વામી પાસે લેઇ ગઇ. અને ત્યાં સીમ’ધરસ્વામીએ તેની ( ચક્ષા સાધ્વીની ) કરેલી દાષ શુદ્ધિથી હર્ષ પામેલી તે યક્ષા સાધ્વીને પાછી લઈ આવી. માટે ખરેખર એ સઘના આવા પ્રભાવના વિભવથી તીર્થંકરપણું થાય છે. ( શ્રી સાધુદાર-માહિનીવૃત્તમ ) દ ७ -પ્ ૧ ૧ भवति हि भवपारः शुद्धया साधुभक्त्या, ૪ ૩ धनगृह पतिजीवानंद वैद्येशवत् प्राक् । ૯ ૧૦ ૧૧ ૧૭ ૧૨ पृधुरपि हि पयोधिस्तीर्यते चारुतर्या, ૧૩ ૧ ૬ ૧૪ ૧૫ तिमिरतरभृतोऽध्वादीमयादीपयष्ट्रया ।। ६६ ।। અર્થ:-શુદ્ધ સાધુભક્તિથી, ધન સાથેવાહની માફ્ક તથા જીવાનદ વધની માક, સંસારના પાર પમાય છે. એ દષ્ટાંતા યથા, મ્હોટા એવા પણ સમુદ્ર મનેાહર નાકાથી તરાય છે અને પ્રકાશિત એવા દીવાએ કરીને અધકારમય રસ્તે જઈ શકાય છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy