SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) _૧૭, ૧૫ ૧૬ ૧૮ ૨૦ चक्रे ऽर्चाविधुरो विरंचिरनृतात् केतक्यनिष्टा मृषा-, ૧૯ ૨૪ ૨૫ ૨૧૧૪ ૨૪ ૨૩ ૨૨ साक्ष्यारिक न हरिभवन महितः सत्यात्परीक्षाक्षणे ॥३५॥ અર્થ-અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ જે કઈ પ્રાણ લેશમાત્ર પણ જૂઠું બોલે તે તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અને પર્વત એ બે મિત્રોના વિવાદમાં વસુ રાજા અસત્ય બેલી દુર્ગતિ પામે. દષ્ટાંત યથા, શું મહાદેવે બ્રહ્માને જૂઠ બોલવાથી અપૂજ્ય કર્યા નથી? તેમજ કેતકીને જૂઠી સાક્ષિથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને સમયે સત્ય વચન બોલવાથી વિષ્ણુને પૂજ્ય કર્યો નથી ? અર્થાત કયા છે. ( अदत्तादानविरतिद्वार-वसंततिलकावृत्तम् ) वैराग्यशत्रहतमोहतमो ऽमलांत, दृष्याऽपदिष्टपरिदृष्टहिताहितार्थः। વીૉડ શુદ્ધતિ જબેન રબારીवाऽपैति वा दवजवो जलदेन किं न ॥ ३६॥ અર્થ-વૈરાગ્ય રૂ૫ શસ્ત્રથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવી પિતાની નિર્મળ અંતર્દષ્ટિથી દેખાડયા છે અને જાણ્યા છે હિત તેમજ અહિત (ઉપાદેય તથા હેય) પદાર્થો ૨ ( ૧ ૧ ૧ ૨ ૧ ૩ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy