SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २५३) કમળના સમૂહની શેભાને માટે અને ચકોર પક્ષીના હર્ષને અર્થ થાય છે તેમ. ( गुरु द्वार-वसंततिलकावृत्तम् ) नव्यो गुरुः सुरतरुविहितामितद्धि, यत्केवलाय कवलार्थिषु गौतमो ऽभूत् । २१ ૧૭ ૧૬ ૨૨ ,૧૮ ૧૯ तापातुरे ऽमृतरसः किमु शैत्यमेव, नापार्थितो ऽपि वितरत्यजरामरत्वम् ॥ १९ ॥ અર્થ -પ્રમાણ વિનાની રૂદ્ધિ આપનારા ગુરૂ નવીન કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે ગતમરૂષિ કવલની (અન્નની) યાચના કરનારા (તાપસ)ને કેવળ જ્ઞાનને અર્થે થયા. દષ્ટાંત જેમકે, પ્રાર્થના નહિ કરે એ પણ અમૃતરસ તાપથી આકુળ થયેલાને ફક્ત શીતળતાજ આપે છે? શું અજરામરપણું નથી આપતે? અર્થાત્ આપે છે. (पृथ्वीवृत्तम् ) कुवोधमतयो ऽभितः कुगुरवो जमाल्यादिवत् , पुनः कचन वज्रवत्सुगुरवो ऽमला जन्मतः। करीरपिचुमंदवन्न घनसारसञ्चंदनाः, घना न च खरोष्ट्रवज्जयतुरंगभद्रद्विपाः ॥ २० ॥ । १० For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy