SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ટીપાના સ્પર્શમાત્રથી શું શીતળ સુવર્ણ નથી થતું? અર્થાત્ થાય છે. ૪ ૫ द्वेषे sपि बोधकवचः श्रवणं विधाय, ૬ ७ ૧ . स्वाद्रौहिणेय इव जंतुरुदार लाभः | ૧૨ ૧૦ ૧ ૧ ૧૩ ૧૪ ૧૮ ૧૫ काथोऽप्रियो ऽपि सरुजां सुखदो रवित्र, ૧૬ ૧૭ ૧૯. ૨૦ संतापकोऽपि जगदंगभृतां हिताय ।। १४ ।। અર્થ:-અરૂચિ છતાં પણ એધકારક વચન (પ્રભુવાણી) સાંભળવાથી પ્રાણી, રોહિણેય ચારની માફક અતિઘણેા લાભ સંપાદન કરે છે. અહિં ઉદાહરણ જેમ કે, અતિ અપ્રિય ( કડવા અને એસ્વાદ ) એવા પણુ ઉકાળા રોગી માણસને સુખ કરનારા છે, અથવા તાપ આપનારા એવા પણ સૂર્ય જગના પ્રાણીયાને હિતકારક છે. सम्यकत्त्व द्वार. ૩ ૪ ૫ ૬ ७ ૧ को ऽप्यन्य एव महिमा ननु शुद्ध दृष्टे, છે. - . ૧૨ ૧૫ ૧૦ ૧૩ ૧૨ ૧૪ यच्छ्रेणिको विरतोऽपि जिनो ऽत्र भावी । ૧૫ ૨૪ ૧૬ ૧૭ ૨૫ ૧૬ पुण्यालः किमितरो ऽपि न सार्वभौमो, ૨૦ ૨૩ ૨૨ ૨૩ ૧૯ પતો ડોષનું ચિના તથ્ય | પાં For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy