SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( 288 ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ ૧૦ ૨૧ ૨૨ ૨૩ ૧ देवे नैरयिके तिरधि मनुजे श्रेयः प्रसूतिस्तथा, ૨૪ ૨૫ ૨૬ ૨૭ तस्मान्मेघकुमारवन्नरभवेऽनंतश्रिये त्वर्यताम् ॥ ७ ॥ અર્થ:-જેમ આ લોકને વિષે ખીજ નિર્મળ રેતીવાળા ખેતરમાં ઉગતું નથી; ખારવાળા ખેતરમાં ઉગતું નથી; વિના ખેડેલા ખેતરમાં કાંઈક જરા માત્ર ઉગે છે, અને ખેડેલા ખેતરને વિષે તેા નાના પ્રકારના કળાએ કરીને કળે છે. ઉપરોક્ત દષ્ટાંતા પ્રમાણે દેવના, નારકીના, તિર્યંચના અને મનુષ્યના ભવને વિષે ધર્મની ઉત્પત્તિ જાણવી. તે કારણથી હે ભવ્યાત્માએ ! તમે આ મનુષ્યભવને વિષે મેઘકુમારની માફક માક્ષલક્ષ્મીને અર્થે ઉતાવળ કરા. ( મંત્ાાંતાવૃત્તમ્ ) ૧ ર ૩ बेलाकुले महति नृभवे मास मेंदुवत, ૧ મ जिवा मूढश्लथदृढधियः क्रीणते कर्मवस्तु । ૧ ૧ ૧૬ ૧૪ ૧૭ ૧૯ ૧૮ क्रूरा गुप्तिः कुगतियुगली वर्णकः स्वर्दुरंतो, ૧૦ ૧૧ ૨૨ ૨૧ ૨૦ ૧૨ ૧ ૩ येनांते स्याच्छिवपुरमुरुस्फूर्ति तेषां क्रमेण ॥ ८ ॥ અ:-સમુદ્ર સમાન વિસ્તીર્ણ નરભવને વિષે મૂઢ, શિથિલ અને દઢ બુદ્ધિવાળા એમ ત્રણ પ્રકારના પ્રાણીઓ, પૂર્વે થઇ ગએલા પ્રસન્નચંદ્રરાજર્ષિની માફક તે-તે કર્મરૂપ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy