SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २३३) અર્થ-લાંબા વખતના અભ્યાસવિના અકાળે અણસણ કરનારા, તે પુરૂ પૂર્વે કરેલા કર્મોના પ્રભાવે કરીને પાછા ५ छ-दुर्गतिमे लय छे. तम्हा चंदगविज्ज, सकारणं उज्जुएण पुरिसेण । जीवो अविरहिअगुणो, कायवो मुक्खमग्गंमि॥५४॥ तस्माञ्चन्द्रकवेध्यं, सकारणमुक्तेनपुरुषेण । । जीवोऽविरहितगुणः, कर्तव्योमोक्षमार्गे ॥ ५४ ॥ અર્થ –તે માટે રાધાવેધની પેઠે હેતુ ઉદ્યમવાળા પુરૂષેએ મોક્ષ માર્ગ સાધવા માટે પિતાને આત્મા, જ્ઞાનાદિ ગુણ સહિત કરે. बाहिरजागविरहिओ,अभितरज्झाणजोगमल्लीणो। जह तमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥ चाह्ययोगविरहितोऽ-भ्यन्तर ध्यानयोगमाश्रितः । यथातस्मिन्देशकालेऽ-मूढसंज्ञस्यजति देहम् ॥ ५५ ॥ અર્થ-તે અવસરને વિષે સાવધાનવાળો, પિગલિક વ્યાપાર કરી રહિત અને આત્માના સ્વરૂપના ચિતવનના વ્યાપારને કરનારની પેઠે શરીરને છોડી દે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy