SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (२१६) સાથે આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (असत्य) पयान, सर्व Attitin (INR), भैथुन (stસમાગમ) અને પરિગ્રહને હું પચખું છું. सम्मं मे सब्वभूएसु, वेर मज्झ न केणइ । आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालए ॥१३॥ साम्यं मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ।। आशा व्युत्सृज्य, समाधिमनुपालये ॥ १३ ॥ અર્થ:-હારે સર્વે પ્રાણીઓ વિષે મિત્રપણું છે, કેઈની સાથે મહારે વૈર નથી, સર્વે વાંછાઓને ત્યાગી દઈને હું હવે સમાધિ રાખું છું. सव्वं चाहारविहि, सन्नाओ गारवे कमाए । सव्वं चेव ममत्तं, चएमि सव्वं खमावेमि ॥१४॥ सर्व चाहारविधि, संज्ञा गौरवान् कषायोंग । सर्व चैव ममत्वं, त्यजामि सर्व क्षमयामि ॥ १४ ॥ અર્થ:-સર્વે પ્રકારના આહારને, સંજ્ઞાઓને, ગારને, અને સર્વ કષાયને તેમજ સર્વે મમતાને હું ત્યાગ કરું છું; સર્વેને હું માનું . For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy