SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૭ ) અર્થ:-પ્રાણીના વધ, જૂહું ખેલવું, અદત્તાદાન (ચેારા), અને પરસ્ત્રીના નિયમ કરવાવડે કરીને તેમજ વળી પરિમાણુરહિત ઇચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્રતા (નિયમેા) થાય છે. ૧ ૫ ૬ ૭ ૪ जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૨. देसावगासियं पि य, गुणव्वयाइं भवे ताई ॥४॥ यच्चदिग्विरमण-मनर्थदण्डात्तु यच्च विरमणम् । देशावकाशमपि च, गुणव्रतानि भवन्ति तानि ॥ ४ ॥ અર્થ :-દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિર્તવું તે અનર્થદંડ વિરમણુ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણવ્રતા કહેવાય છે. ૧ ૧ ૩ * भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागो य । ७ ૧૦ ૬ ૧ पोसहविही उसव्वो, चउरो सिक्खाओ वृत्ताओ ॥ ५ ॥ भोगानां परिसंख्या, सामायिकमतिथिसंविभागश्च । पोषधविधिस्तु सर्वत्वारि शिक्षावतान्युक्तानि ॥ ५ ॥ અર્થ:-ભાગપભાગનું પરિમાણુ, સામાયિક, અતિથિસવિભાગ, અને પાષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy