SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २०३) ता एयं कायठवं, बुहेहि निञ्चपि संकिलेसंमि। होइ तिकालं सम्मं, असंकिलेसंमि सुकयफलं ॥६१॥ तस्मादेतत्कर्त्तव्यं, बुधैर्नित्यमपि संक्लेशे। भवति त्रिकालं सम्य-गसंक्लेशे सुकृतफलम् ॥ ६१ ।। અર્થ-તે માટે પંડિતોએ હંમેશાં સંકલેશમાં (રાગાદિ કારણમાં) એ કરવું, અસંકલેશપણામાં ત્રણ કાળ રૂડી પેરે કર્યું છતુ સુકૃત ફળ (પુન્યાનુબંધિ પુન્ય)વાળું થાય છે. चउरंगो जिणधम्मो,न को चउरंगसरणमवि न कया चउरंगभवच्छेओ, न कओ हा हारिओजम्मो॥६२॥ चतुरङ्गो जिनधर्मो-नकृतश्चतुरङ्गशरणमपि न कृतम् ।। चतुरङ्गभवच्छेदो-न कृतो हा ! हारितं जन्म ।। ६२ ।। अर्थ:-गो (हान, शियन, तप, मने बा१३५) यार અંગવાળે શ્રી જિનધર્મ ન કર્યો, જેણે (અરિહંતાદિ ચાર પ્રકારનું શરણ પણ ન કર્યું, તેમજ જેણે ચાર ગતિરૂપ સંસારને છેદ ન કર્યો, તે અરે! મનુષ્ય જન્મ હારી ગયે. ૧૦ ૧૧ ૧૨ ૧૪ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy