SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૧) અર્થ:-સિદ્ધના શરણવડે નય અને બાર અંગરૂપ બ્રહ્મના કારણભૂત સાધુના ગુણોને ઉપજે છે અનુરાગ જેને, એ ભવ્ય પ્રાણી પૃથ્વીને અડક્યું છે અતિ પ્રશસ્ય મસ્તક જેનું એ થઈ ત્યાં આ રીતે કહે. जिअलोअबंधुणो कुगइ, सिंधुणो पारगा महाभागा। नाणाइएहिं सिवसुख, साहगा साहुणो सरणं ॥३१॥ जीवलोकवन्धवः कुगति-सिन्धोः पारगा महाभागाः । ज्ञानादिकैः शिवसुख-साधकाः साधवः शरणम् ॥ ३१ ॥ અર્થ:-જીવલોકના બંધુ અને કુગતિસમુદ્રના પારપામનાર, મહાભાગ્યવાળા એવા, અને જ્ઞાનાદિકે કરી મા સુખના સાધનાર સાધુઓનું મહને શરણ છે. केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयंमि। आयरियउवज्झाया, ते सवे साहुणो सरणं ॥ ३२ ॥ केवलिनः परमावधयो-विमलमतयः श्रुतधराजिनमते । आचार्योपाध्याया-स्तेसर्वे साधवः शरणम् ॥ ३२ ॥ ' અર્થ-કેવળીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાની, કૃતધર તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુઓનું હુને શરણ હો. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy