SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८०) चतुः शरणगमनं दुःकृत-गर्दा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्यः कुशलहेतुरिति ॥ १० ॥ અર્થ-ચાર શરણું કરવા, પાપકાની નિંદા કરવી, અને નિશે સુકૃતની અનુમોદના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મેક્ષના કારણભૂત છે માટે તેની નિરંતર ઉપાસના કરવી. अरिहंत सिद्ध साहू, केवलिकहिओ सुहावहो धम्मो। एए चउरो चउगइ-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धाः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्वतुर्गति-हरणाः शरणं लभते धन्यः ॥ ११ ॥ અર્થ:–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીએ કહેલ સુખ આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિને નાશ કરનાર છે અને તે ભાગ્યશાળી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. अह सो जिणभत्तिभरु-च्छरंतरोमंचकंचुअकरालो। पहरिसपणउम्मीस, सीसंमि कयंजलीभणइ ॥ १२ ॥ अथ स जिनभक्तिभरो-च्छरद्रोमाञ्चकचककरालः । प्रहर्षप्रणयोन्मिश्र, शीर्षे कृताञ्जलिर्भणति ।। १२ ॥ અર્થ:-હવે તીર્થકરની ભક્તિના સમૂહે કરી ઉછળતાં For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy