SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ . ( १६० ) आमलकप्रमाणे, पृथ्वीकाये भवन्ति ये जीवाः । ते पारापतमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९४ ॥ અર્થ:-લીલા આમલા પ્રમાણે પૃથ્વિકાયને વિષે જે છેવો રહેલા છે, તે દરેકનું શરીર પારેવા પ્રમાણે કરીએ તે જંબદ્વીપને વિષે સમાય નહી. एगमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नता । ते जइ सरिसवमित्ता, जंबूदीवे न मायंति ॥ ९५ ॥ एकस्मिन्नुदकविंदौ, ये जीवा जिनवरैः प्रज्ञप्ताः । ते यदि सर्षपमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९५ ॥ અર્થ: એક પાણીના બિંદુમાં જે જે જીનેશ્વરે કહ્યા છે, તેને સરસવ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી. बरंटतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ खसखसमित्ता, जंबूदीवे न मायंति ॥९६॥ बरंटतन्दुलमात्रे, तेजस्काये भवन्ति ये जीवाः। ते यदि खसखसमात्रा, जंबूद्वीपे न मान्ति ॥ ९६ ॥ અર્થ–બંટી તંદૂલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવે છે, તે જે ખસખસ જેવડા શરીરવાળા કરીએ તે જંબદ્વીપમાં સમાય નહી For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy