SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१५७) છિમ પંચંદ્રિય મનુષ્ય ઉપન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અંગેને વિષે જીવાજીવાદિકના વિવરણવડે મનહર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવતે કહ્યું છે. (अनुष्टुप्वृत्तम् ) मजे महुंमि मंसमि, नवणीयंमि चउत्थए । उप्पजति असंखा, तठबन्ना तत्थ जंतुणो ॥८॥ मधे मधुनि मांसे, नवनीते चतुर्थके । उत्पधन्तेऽसंख्या, स्तवर्णा स्तत्र जंतवः ॥ ८८ ॥ અર્થ:-મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેવાજ વર્ણ (રંગ)ના અસંખ્ય જંતુઓ ઉત્પન્ન થાય છે. (आर्यावृत्तम् ) आमासु अ पक्कासु अ, विपञ्चमाणासु मंसपेसीसु। सययं चिय उववाओ, भणिओ अनिगोअ जीवाणं॥ आमासु च पक्वासु च, विषयमानासु मांसपेशीषु । सतत मेवोपपातो, भणितश्च निगोदजीवानाम् ॥ ८९ ॥ અર્થ-પકવ, અપકવ તથા પવકરાતી માંસની પેશીમાં નિરંતર નિગેજીનું ઉત્પન્ન થવું કહેલું છે. . 21 For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy