SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० ( १४०) वजेई अप्पमत्तो, अज्जासंसग्गि अग्गिविससरिसी। अजाणुचरो साहू, लहइ अकित्ति खु अचिरेण ॥५५॥ वर्जयत्यप्रमत्त, आर्यासंसर्गमग्निविषसदृशम् । आर्यानुचरः साधु, लभतेऽकीर्ति खल्वचिरेण ॥ ५५ ॥ અર્થ-અપ્રમત્ત મુનિ મહારાજાએ અગ્નિ અને વિષ સદશ આર્યાને જે સંસર્ગ છે, તે વર્જ. આર્યાને (સાધ્વીનો) અનુચર સાધુ નિશે સ્વલ્પકાલમાં અપકીર્તિ પામે છે. शीळनी पुष्टि. जो देइ कणयकोडिं, अहवा कारेइ कणयजिण भवणं। तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥५६॥ यो ददाति कनककोटि, मथवा कारयति कनकजिनभवनम् । तस्य न तावत्पुण्यं, यावद् ब्रह्मवते धारिते ॥ ५६ ।। અર્થ:--જે કઈ પ્રાણી સુવર્ણની કોટિ અર્થાત્ કો રૂપિયાની કિસ્મતનું સુવર્ણ યાચકને આપે, અથવા કંચનનું જિનભવન કરાવે, તે પણ તેને તેટલું પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવત ધારણ કરનારને થાય છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy