SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) कचक्रवर्त्तिऋद्धिं त्यक्त्वा दासत्वं समभिलषति | જો વા રત્નાનિ ધ્રુવા, પવૃિદ્ઘાત્યુપસંડાનિ || ૮ || અર્થ :-ચક્રવર્તિપણાની ઋદ્ધિને ત્યજી દઇને દાસપણાના અભિલાષ કાણુ કરે ? વળી રત્નને મૂકી દઇને પ્રત્થરના કકડા કાણુ ગ્રહણ કરે ? ( જે મૂર્ખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હાય તે તેમ કરે.) હવે પ્રાપ્ત થયેલું દુ:ખ નાશ થશે એમ દૃષ્ટાંતવડે સિદ્ધ કરવા માટે કહે છે. પ્ ૪ नेरइयाणवि दुक्खं, जिज्झइ कालेण किं पुर्ण नराणं । ૯ ૧૪ ૧૩ ૧૦ ૧૫ ૧ ૨ ૧૩ ૧૬ 19 ता न चिरं तुह होई, दुक्खमिणं मा समुच्चियसु ॥ १९ ॥ नैरयिकानामपि दुःखं, जीर्यतिकालेन किं पुनर्नराणाम् । तस्मान्न चिरं तव भवति दुखमिदं मा विद्यस्व ।। १९ ।। અર્થ:-નારકીનાં દુ:ખ પણ કાળે કરીને નાશ પામે છે. તા મનુષ્યના દુ:ખેા માટે શું કહેવું ? તે માટે તને આ દુ:ખ ઘણા કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ ન કર. ચારિત્ર ગ્રહણુ કરીને છેડી દેવું, તે બહુજ અનિષ્ટ છે. એમ મતાવવા માટે કહે છે. ૧ ૩ वरं अग्गमि पवेसो, वरं विसुद्वेणकम्मणा मरणं । ↑ ૦ પુ × ૧ ૧ मा गहियव्ययभंगो, मा जीअं खलिअसीलस्स ॥२०॥ ' For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy