SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) વાગેલા તેની ઉપર રહેલા મનુષ્યને પણ મુડાડે છે, તેમ સારભી (આરંભે સહિત) ગુરૂ, ખીજા જેએ તેના ઉપાસક હાય છે તેને અને પેાતાને પેાતાના આત્માને બન્નેને અડાડે છે. ૨ ૩ ૪ ૧. પ્ किइकम्मं च पसंसा, सुहसील जणंमि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उबवूहिया हुंति ॥ १५ ॥ ૧ ૧ ૧૨ । ܪ कृतिकर्म च प्रशंसा, सुखशीलजने कर्मबन्धाय । यानि यानि प्रमादस्थानानि तानि तान्युपबृंहितानि भवन्ति ॥ १५ ॥ ( અનુત્તુવૃત્તમ્ ) ૨ एवं णाऊण संसग्गि, दंसणालावसंथवं । ૐ 'પ્ ૩ . संवासं चहियाकंखी, सव्वो वा हिं वज्जए ॥१६॥ एवं ज्ञात्वा संसर्ग-दर्शनाऽऽलापसंस्तवम् । संवासं च हिताकाङक्षी, सर्वोपायैर्वर्जयेत् ॥ १६ ॥ અર્થ :-સુખશીલિયા–ભ્રષ્ટાચારી ગુરૂનું શ્રૃતિકર્મ-દ્વાદશાવત્ત વંદન અને પ્રશ ંસા કર્મષ્ઠ ધનને અર્થે થાય છે, અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકાનું વધારે સેવન થાય છે, તેના વૃદ્ધિ કરનાર તે વંદનાને પ્રશંસા કરવાવાળા થાય છે. એ પ્રમાણે જાણીને પાસસ્થાદિક ક્રુગુરૂના તથા સાર...ભી અને સુખશીલ ગુરૂના સસર્ગ, તેમનું દર્શન, તેમની For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy