SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (???) અ:-ખરેખર દુષ્કર કાર્ય તા તેઓએ જ કર્યું કહે. થાય કે જે પુરૂષાએ ધૈર્ય વા સતાષરૂપી કિલ્લાને વળગીને (આશ્રય કરીને) પોતાના સમર્થ પણાથી યુવાવસ્થામાં ઇન્દ્રિચારૂપ સૈન્યને નાશ પમાડયું. ( અર્થાત્ જેએએ જુવાનીમાં ઇન્દ્રિયાને જીતી છે તેઓને ધન્ય છે. ) ૨ ૩ ૪ C U પ્ ते धन्ना ताण नमो, दासो ऽहं ताण संजमधराणं । ૧૬ G ૧૨ ૧૦ अच्छी पिच्छरिओ, जाण न हिअए खड़क्कंति ॥९८॥ વધુ ते धन्यास्तेभ्योनमो, दासोऽहं तेषां संयमधराणाम् । अर्धाक्षिप्रेक्षिका, येषां न हृदये खटकन्ति ॥ ९८ ॥ ૧૩ અ:-આ જગતમાં તે પુરૂષોને જ ધન્ય છે, અને તે પુરૂષાને જ નમસ્કાર થા, અને તેજ સ`યમધર મુનિ મહારાજના હું દાસ છું કે જેઓના હૃદયમાં અર્ધ ચક્ષુએ (કટાક્ષથી) જોનારી સ્ત્રીએ લેશમાત્ર પણ ખટકતી નથી. ,, 4 ä किं बहुणा जइ वंछसि, जीव तुमं सासयं सुहं अरुअं । 5 1 ૧૩ 1. ૧૪ ૧૨ ता पिअसु विसयविमुहो, संवेगरसायणं निचं ॥ ९९ ॥ ', किंबहुना यदि वाञ्च्छसि, जीव ! त्वं शाश्वतं मुखमरुजम् । मत पत्र विषयविमुखः, संवेगरसायनं नित्यम् ।। ९९ ।। तस्मात For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy