SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૬ ) અર્થ:-વિષયરૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવા સ્ત્રીરૂપી ઘણા કાદવવાળા સરોવરમાં આસક્ત થયા, તે દુ:ખી, દીન ( ગરીબ ) અને ક્ષીણુ ( અશક્ત-દુર્બળ ) જીવા ખરે ખર આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. ( માટે વિષયાભિલાષાનો ત્યાગ કરવા એ જ શ્રેયસ્કર છે. ) 19 गुणकारिआई धणियं, धिरज्जुनियंतिआई तुह जीव । નિયયારૂં રૂલિયાડું, વર્જિનિઅત્તા તુરંતુઘ્ન ॥ ૨૪ ॥ પ્ ૨ ૩ गुणकारकाणि निचितं, धृतिरज्जुनियन्त्रितानि तव जीव । निजकानीन्द्रियाणि, खलिन नियन्त्रिततुरंग इव ॥ ९४ ॥ અર્થ:-ડે જીવ ! બળવાન પણ વશ કરેલા ઘેાડાની પેઠે ( વશ કરેલા ઘેાડા જેમ ઘણા ગુણુ કરનારા હાય છે તેમ ) સ ંતેષરૂપી રજ્જુ વડે ( દેર વડે વશ કરેલી પેાતાની ઇન્દ્રિયે તને ઘણાજ ગુણુ કરનારી થશે. માટે ઈન્દ્રિયાને વશ કરવી એજ ઉપદેશ છે. ૩ ૪ मणवयणकायजोगा, सुनियत्तावि गुणकरा हुति । પ ૯ अनियत्ता पुण भंजंति, मत्तकारिणुव्व सीलवणं ॥ ९५ ॥ मनोवचनकाययोगाः, सुनियन्त्रिताअपि गुणकरा भवन्ति । अनियन्त्रिताः पुनर्भञ्जन्ति, मत्तकरीव शीलवनम् ।। ९५ ।। For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy