SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१०१) शिवमार्गसंस्थितानामपि, यथा दुर्जेया जीवानां पंचविषयाः । तथाऽन्यत् किमपि जगति, दुज्जैयं नास्ति सकलेऽपि ॥ ७८ ॥ અર્થ :-માક્ષમાર્ગમાં પ્રવર્ત્તતા જીવાને પણ પાંચ ઇન્દ્રિયના વિષયા જેવા દુ:ખે કરીને જીતવા ચેામ્ય છે, તેવું સઘળા જગતમાં બીજું કાંઈ પણ દુજૈય નથી. અર્થાત્ સઘળા જગતમાં પાંચ ઇન્દ્રિયાના વિષચે જીતવા તેજ અતિ દુષ્કર છે. બાકી સર્વ તા સુલભ છે. R १ 3 ७ ४ ૬ ५ सविडं उभरुवा, दिट्ठा माहेइ जा मणं इत्थी । ૧. ૧૧ आयहियं चिंतंता, दूरयरेणं परिहरति ॥ ७९ ॥ सत्रीडमुद्भरूपा, दृष्टा मोहयति या मनः स्त्री । आत्महितं चिन्तयन्तो, दूरतरेण परिहरन्ति ॥ ७९ ॥ અ:-વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી સૃષ્ટિમાં આવેથી મનને મેહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું ( પેાતાનું ) કલ્યાણ ઈચ્છનારા પુરૂષો દૂરથીજ तथे छे. ૐ ४ " ७ ८ C सच्चं सुअंपि सीलं, विन्नाणं तह तवपि वेरग्गं । ૧ ર ૧૧ १० चच्चइ aas aणेण सव्वं, विसयविसेणं जईपि ॥ ८० ॥ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy