SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૭ : નર-નારી રાજ. પર્વ. ૧૧. પધરામણી કરો સંઘની ઘરમાં, પહેરામણું કરે સારી; સ્વામીવાત્સલ ગુરુદેવપૂજા, કરે આનંદ વધારી રાજ. પર્વ ૧૨. ચાર નિકાયના દેવે મળીને, ભક્તિભાવ વધારી; આઠ દિવસ લગી નંદીશ્વર જઈ. ઓચ્છવ કરે વિસ્તારી રાજ. પર્વ૮ ૧૩. કલ્યાણકારી પર્વને ધારી, સે તુમે સુવિચારી; સૂરિ નીતિના ચરણસેવનથી, પામે ઉદય નરનારી રાજ. પર્વ. ૧૪. શ્રી મહાવીરસ્વામીનું સ્તવન (ગિરિવર દરિશણ વિરલા પાને-એ દેશી ) વીર વિના વાણી કેણુ સુણાવે ? કેણુ સુણાવે કેણુ બતાવે ? ટેક. જબ જે વીર ગયે શિવમંદિર, તબ મેરી સાંકણુ મીટાવે, મીટાવે? વીર. ૧ તુમ વિના ચઊંવિધ સંઘ કમલદલ, - વિકસિત કેણ કરાવે, કરાવે ? વીર૦ ૨ કહે ગૌતમ ગણધર તુમ વિરહે, જિનવર દિનકર જાવે, જાવે. વીર. ૩ મેકુ સાથ લઈ યું ન ચાલે? " ચિત્ત અપરાધ ધરાવે, ધરાવે. વીર. ૪ ઈમ પરભાવ વિચારી અપના, ભાવશું ભાવ મીલાવે, મીલાવે. વર૦ ૫ ૧ સંશ-શંકાઓ. ૨ મને. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy