SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭૩ : ભક્તિ મુક્તિ પરમાનંદદાતા, શિવમણીના કામી, રાજ ! મૂરતિ૦ ૩. ગુણી જનને તું તારે પ્રભુજી, તેમાં અધિકતા શું તહારી ! મુજ સરખા પાપીને જો તારે, તા તાહરી અલિહારી. રાજ ! મૂરતિ૦ ૪. નેહ નજરથી નાથ નિહાળી, મુજ મંદિરમાં મ્હાલા; વિજય મુક્તિપદ અર્પણ કરવા, ગુલાબ મુનિ કર ઝાલા. રાજ ! મૂરતિ૦ ૫. સામાન્ય જિન સ્તવન પ્રભુજી ! પટા લખાઈ ઢા મેરા, મૈં સચ્ચા નેાકર તેરા, પ્રભુજી ! પટા લખાઈ દેશ મેરા, મૈં દિનભર નાકર તેરા, પ્રભુજી ! પઢા લખાઇ દા મેરા, મૈં હુકમી ચાકર તેરા દાંત મંગાઇ દેઉ કલમ મ’ગાઈ ૐ, પાના મંગાઇ દે કારા; મુક્તિપુરીકી જાગીર લખાઇ દા, મસ્તક મુજરા મેરા. પ્રભુજી ! ૧. જ્ઞાન–ધ્યાનકા મહેલ બનાચા, દરવાજે રખા પારા; સુમતિ સીપાઈ નાકર રાખા, ચાર ન પાવે ઘેરા. પ્રભુજી! ૨. પાંચ હથિયારે જતન કરી રાખા, મનમાં રાખેા ધીરા; ક્ષમા ખડ્ગ લઈ પાર ઉતર જાઉં, જબ તકે મુજરા મેરા. પ્રભુજી! ૩, કાડી કોડી માયા જોડી, માલ ભર્યા સમ તેરા; જમકા દૂત પડૅનેકુ લાગ્યા, લુંટ લિયા સબ ડેરા. પ્રભુજી ! ૪. મન વચ તન દરિયાવ ભર્યા હૈ, નાવે આવે જે ડેલા; કહે કાન્તિવિજય કર જોડી, અ‘તપ તકા ઘેલા. પ્રભુજી!૫. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy