SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૯ : એક દિન જંગલમાં નૃપ જઇ ચડયો જેવારે, સેવાને અવસરે જિનપ્રતિમા સંભારે; તવ વિસરી પ્રતિમા સેવક મુખથી જાણી, મંત્રીશ્વર આવી વિનવે ગુણની ખાણી. શ્રી અતર્ તિહાં છાણુ વેળુની પ્રતિમા કરી જિન પૂજે, નદી ખાડા ગાળી યુક્તિશું માંહે મૂકે; પછી દેવ અતિ પ્રતિમા તે તિહાં થાવે, નદી સૂકાતા પણ પાણી અધિક તિહાં આવે. શ્રી અંત૩ હવે એલચપુરના રાજા એલચ નામે, કોઇ કારણુ ચાગે આવી ગયા તે ઠામે; તે રાજા કુષ્ટિ રાગે અતિ પીડાણા, તિહાં પાણી લેવા આવ્યા . મંત્રી શાા. શ્રી અંત૦૪ તે પાણી લઇને પીધું રાયે જેવારે, તવ રાગ ગયા ને શાંતિ થઇ તેવારે; પછી રાણી વચને રાજા પ્રતિમા લાવે, કાચા તંતુથી આડગાડી જોડાવે. શ્રી અંત૦૫ એક દિવસના જન્મેલા વત્સ એ લાવે, કાચા તંતુથી ગાડી સાથે જોડાવે; સંવત પાંચશે' પંચાવનમાં પ્રભુ આવ્યા, પછી દેશ વરાડે શિવપુર નગર સાહાવ્યા. શ્રી અંતદ્ જિહાં લઈ જાઓ તિહાં પાછું વાળી ન જોરો, નહી તે તે પ્રતિમા અધર આકાશે રહેશે; ૧ પૂજાને. ૨ આકડાની ગાડી. ૩ વાછરડા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy