SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૫ : ચીર સૂકાવે છે સતી રાજુલ, નગ્નપણે તે વાર; રહનેમિ ત્યાં કાઉસગ્ગ ઊભા, રૂપે મેહ્યા તેણુ વાર રે; સુણે ભાભી અમારી, થાઓ ઘરબારી, સુખવિચારી, આવે છે કેમકુમાર. ૫. વમેલાં આહારને શું કરવા છે? સુણે દેવર આ વાર; મને વમેલી જાણી દેવરજી., શાને છે વ્રત ભાર? સંયમ સુખકારી, દૂષણ ટાળી, પાળે આ વારી, આવે છે તેમ કુમાર. ૬. રહનેમિ મુનિવર રામતીને, પ્રગટયું કેવળજ્ઞાન; ચરમશરીરે મેક્ષે પધાર્યા, સાયં આતમકાજ રે; વીરમંડળ આ વારી, ગુણ ગાય ભારી, અતિસુખકારી, આવે છે કેમકુમાર. ૭. ( સુણો એ દાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો–એ દેશી ) શામળિયા લાલ ! તોરણથી રથ ફેર્યો કારણ કહે ને ? ગુણ ગિઆ લાલ ! મુજને મૂકી ચાલ્યા દરિશ ઘાને–એ આંકણું. હું રાજુલ છું નારી તમારી, તમે શું પ્રીતિ મૂકી અમારી ; તમે સંયમ-સ્ત્રી મનમાં ધારી. શામળિયા ૧. તુમે પશુઆ ઉપર કિરપા આણું, તમે મારી વાત કે નવ જાણી; તુમ વિણું પરણું નહિ કે પ્રાણી. શામળિયા. ૨. આઠ ભવની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રેતલડી; નહી મજજનની એ રીતલડી. શામળિયા. ૩. નહિ ૧ ગૃહસ્થી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy