SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૬૩ : દેશ ક્ષેત્રે હા ગણવા પચાસ કે; અતીત અનાગત કાળના, કલ્યાણક હૈ। દાઢો ઉલ્લાસ કે. અવિ ૪. અનંત ચાવીથી એણી પૂરે, હાવે તપના હા ઉપવારા અનત કે; કીધે લાભ ઘણા હાવે, તે દિવસ હા સહુમાં મહંત કે, અવિ૦ ૫. માન વ્રત પાળ્યું ભલું, ગ્રહી સંજમ હો પ્રભુ મલ્લિનાથ કે; માન એકાદશી તિણે થઇ, તપ કરતાં હા લહીએ શિવપુર સાથકે. અવિ॰ ૬. જેણે દિન લીજે એકાદશી, જ્ઞાનપૂજા હો કીજીએ વિધિ જાણ કે; દેહરે સ્નાત્ર જ કીજીએ, ગુરુમુખથી હા લીજીએ પચ્ચખાણ કે. અવિ॰ ૭. અહારત' પાસહ કીજીએ, શુભ ભાવે હા તજી ચારે આહાર કે; ગુણુ ગણીજે ભાણું, રાત્રિજાગચ્છુ હો આળસ પરિહાર કે. આવ૦ ૮. વરસ અગિયાર કીજીએ, જાવજીવ હા એ તપને સાધ કે; ઉજમણું એમ ફીજીએ, ઘર સારું હો લહીએ ધમ સમાધ કે, અવિ૦ ૯. જ્ઞાનતા ઉપકરણ ભલાં, શુભ ભાવે હા અગિયાર અગિયાર કે; દાન સુપાત્રે દીજીએ, સ્વામીવત્સલ હૈ। કીજીએ વિધિસાર કે. અવિ॰ ૧૦. એણી વિધિપૂર્વક ઇહ તે, પાળતા હો લહીએ સુખ પ કે; સુવ્રત શ્રાવકની પરે, પાળતા હા ટળે આઠે કમ કે. અવિ૰ ૧૧. વીરતણી વાણી સુણી, પ્રતિબુઝચા હા ભિવ જીવ અનેક કે; ત ૧ રાત્રિદિવસને. ૨. વિધિ પ્રમાણે. ૩ ઉત્કૃષ્ટ, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy