SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથાપિ રાજા તસ માત, સાથે નીકલે રે, નિજ દેશથકી પરદેશ, અનીતિ ન ચાલે રે, માતા કમળશ્રી વિન, વિલય થયા એમ વિચારે રે, પંચમી તપને પ્રભાવ, પ્રેમથી ઉચ્ચારે રે. દેખ૦૧૪ હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવા નીપજાવે રે, પંચવણું પ્રતિમા પાંચ, તિહાં પધરાવે રે; ઈત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણુંકેરે રે, કરો અનુમોદનાની સાથે, ટળે ભવરે રે. દેખ૦૧૫ ભવિષ્યદત્ત ભળાવી રાજ્ય, પુત્રને મોટું રે, લીધી દીક્ષા જાણી સંસાર-સુખ સવ બેટું રે; પહેલી પ્રિયા અને માતા સાથ, પ્રવજ્યા પાળી રે, દશમે સ્વર્ગે થયા દેવ, ત્રણે ભાગ્યશાળી રે. દેખ૦૧૬ ત્યાંથી ચ્યવી માતાને જીવ, થયો ચક્રવર્તી રે, વસુંધર નામે ધરાપાળ, રેજ તાસ ફરતી રે; ભવિષ્યાનુરૂપાને જીવ, થયે તસ બેટે રે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ-ટેટ રે. દેખ૦૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ બ્રાતા રે, શ્રીવર્ધન નામે કુમાર, જીવોને ચહાતા રે; ચક્રવતી અને બે પુત્રોએ, દીક્ષા પાળી રે, કેવળી થઈમેક્ષમાં ગયા, જ્યાં નિત્ય દીવાળી રે. ૧૮ શ્રી વિજયાનંદ સૂરિરાજ, થયા ભાગ્યશાળી રે, જેનું વચન જગતમાં ગવાય, ઘણું ટકશાળી રે, ૧ જિનમંદિર. ૨ રાજા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy