SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : પુત્ર : ર જાણ્યે' હું' આવુ તુમ પાસે, વિષમ વિષમ પંથ દૂર; આડા ડુંગર અને દરિયા ઘણાં, વચમાં નદીઓ આવે ભરપૂર રે. સલુ૦ ૨. આડા સાયર રે જળ ભર્યા રે, વચમાં મેરુપત હોય; કાશ કંઈકને આંતરે, ત્યાંઆવી શકે નહિ કાય રે. સ૦૩. મુજ હૈયું સ`શયભયું, કે આગળ કહે દિલની વાત ? એક વાર જિનજી જો આવે, જોઇ જોઇ રે વંદનાકેરી વાટ રે. સલુ૪. કોઇ કહે રે સ્વામીજી આવિયા, આપું લાખ પસાય; જીભ ઘડાવું સેાનાતણી, તેહના દૂધડે પખાળું પાય. સલુપ. સ્વામીજી સ્વપ્નમાં મે પેખિયા, હૈયડે હરખ ન માય; વાચક ગુણસુદર ઇમ ભણે, મેં ભેટચાસીમંધરાય. સલુ૦૬. : 8: શ્રી સીમાઁધર મુજ મન સ્વામી, તુમે સાચા છે. શિવપુરગામી; કે ચંદા ! તુમે જઇ કહેજો, જો એક વાર તુમે ઇહાં આવા; મિથ્યાત્વીને ઘણું સમજાવા કે, જઇ કહેશેા મહારા વ્હાલાને; કહેજો જિનરાજને, તુમે ભરતક્ષેત્રમાં આવા રે, કે ચંદા ! ૧. ભરતક્ષેત્રના જે વિ પ્રાણી, જિનની વાણી સુણવાની ઘણી આણી; મહાવિદેહ ક્ષેત્રના જે ભવિ પ્રાણી, નિત્ય સુણે તુમગ્રી વાણી, કે ચંદા ! ૨. શાંતિ હાતે જિનજી જિનવર જ દીઠે, જિનના ગુણુ ૧ ગાઉ. ૨ કાની પાસે. ૩ દાન. ૪ મુશ્કેલી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy