SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫૦ : રત્ન મુનિ ગુરુ વર્ણન કિયા કયા રે ગુના મેં કિયા પ્રભુજી ?, હજુ દરિશણ માય નાહી દિયા. ૭. : ૨ : (સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જા–એ રાગ.) સુણે સવિતાજી! સીમંધર જિનરાજ સમીપે ધાજો; વળી પ્રણામ કરી, કર જોડીને પ્રભુને મુજ સંભળાવજે. સુર અસુર મનુજન સ્વામી છે,કેવળકમલા કરપામી છે; જે સદાય આતમરામી છે, સુણે ૧, જેણે કામ કષાયને ટાળ્યા છે,ઘનઘાતી ચારને બાન્યા છે; જડ ચેતન ભાવને ભાગ્યા છે, સુણે ૨ જે સમવસરણબિરાજે છે,ધ્વજ છત્ર ચામર જસ છાજે છે; દુંદુભી આકાશે ગાજે છે, સુણે ૩ જે સમવસરણ શોભાવે છે, નર દેવ પશુ જયાં આવે છે; શુદ્ધાતમ ગુણ બતાવે છે, સુણે ૪ જે સુવર્ણકમળ પર ચાલે છે, અપ્રમત્તદશા જે પાળે છે; ચા વદને દેશના આલે છે, સુણે. ૫ જે ચેત્રીશ અતિશયધારી છે, વાણું પાંત્રીશ ગુણ સારી છે; ભવિ જીવ સદા ઉપકારી છે, સુણે, ૬ એવા જે જિનવર રાયા છે, ભવિ જીવ હૃદયને ભાયા છે; સાયિક નવાર લબ્ધિ પાયા છે, સુણે૭ ત્યાં જઇસન્મુખઊભા રહેજે,કરજેડી મુજ કથની કહેજે; આપે તે લાવી મુજ દેજે, સુણે ૮ ૧ સૂર્ય. ૨ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમકિત, યથાખ્યાત ચારિત્ર, દાન, લાભ, ભેગ, ઉપભેગને વીંય.. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy