SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : 33 : Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાદરવે ભરજળ વરસે, ૫ખી-યુગલ માળે ઠરશે, વિરહી નારી કીશું કરશે ?, રસીલા૦ ૭ આસા માસે દીવાળી, સાકર સેવ ને 'સુંઆલી; · છાંડી થાળી પિયુ ભાળી, રસીલા૦ ૮ દૂધ રસીતા શશી–ભાજનમાં,કાર્તિકે કેલીતણા વનમાં; દેખી સાલે ઘણું મનમાં, રસીલા હું મા શિરે મનમથ જાગે, મેાહનાં બાણુ ઘણાં વાગે; દુઃખ મેાહન મળતાં ભાંગે, રસીલા લેં પેાસ તે શાષ કરે દ્યાન, શું કરે સેાપારી પાન ? વલ્લભ વિષ્ણુ ન વળે વાન, રસીલા૦ ૧૧ માહ માસે ટાઢો પડશે, શીતલ વાયુ વધુ ચઢશે; કામ અનંગ ઘણું નડશે, રસીલા ૧૨ ફાગુણે ખડખડતી હાળી, પહેરી ચરણા ને ચાળી; કેશર ઘાળી મળી ટાળી, રસીલા૦ ૧૩ બવને ભમશે; રસીલા૦ ૧૪ લાક વસત મધુ રમશે, કોયલ તે દિન મુજ શાથી ગમશે ?, વૈશાખે સરાવર જઈશું, કેતકી ચંદ્દન વન રહીશું; દેખી ચદ્ર શીતળ થઈશું, પથી પશુ પ્રેમદા મેળા, જાણીએ મધ્ય નિશિ વેળા; જેઠ અપેારે મળી ભેળા, રસીલા૦ ૧૬ રસીલા૦ ૧૫ ૧ પુરી. ૨ સાકર. ૩ રાત્રિભોજનમાં. ૪ રામદેવ. પ ખાધેલું ધાન્ય પશુ કામવિરહથી સૂકાઇ જાય. ૭ ઘાઘરા. ૮ ચૈત્ર માસે, ૯ આંબાનું વન. ૬ શરીરે. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy