SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૩૦ : શશી-દને સાચર સથે, ઉદ્યમ કરતાં લક્ષ્મી વધે, લજ્જા રહે આચારથી, નર રાગ વધે શણગારથી. હવે ધાન્ય યથા વૃષ્ટિથકી, તેમ પ્રેમ વધે દૃષ્ટિથકી; આ ટ્વીન વચન નારી વધે, નિવ ભેદે કેમ તુમચે હૃદે ? નિશિ ચાર પહેાર વાટી જળે, પણ લાક કહે દીવા મળે; શુભવીર ધીર મુનિ તેા પડે, જો પાવાને પાને ચડે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અલબેલાજી, અલબેલાજી; અલબેલાજી, અલબેલાજી. ૭ અલબેલાજી, અલબેલાજી; અલબેલાજી, અલબેલાજી. ૮ અલબેલાજી, અલબેલાજી; For Private And Personal Use Only અલબેલાજી, અલબેલાજી. ૯ ઢાળ આરમી ( વે નિદ્રા પાંચ નીફેટી રૅ, મેાહરાયતણી એ ચેટી રે-એ રાગ.) સ્થૂલિભદ્ર કહે સુણુ બાળા રે ! તુ શાને કરે છે ચાળા રે?; વનિતાણું જાસ વિલાસ રે, તે નર દુનિયાના દાસ રે. ૧. નૈનિયાના જે લટકે રે, તે તે ચાર ઘડીના ચટક રે; પછે કાચના સીસા ભર્યેા રે, કાંઇ કામ ન આવે કટકા રે. ૨. જુગટીયાના અલંકાર રે, નાટકીયાના શણગાર રે; ધનવંત હુઆ ૧ ભરતી આવે. ૨ સ્ત્રીના શણગારથી પુરુષને રાગ વધે છે. ૩ વાટ મળે છે છતાં લેાકેા કહે છે કે દીવા મળે છે. ૪ પાવૈયાને.
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy