SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦ : મેં વાત ન જાણું રે, વેશ્યા ઘર રમતાં; આતમ ગુણહાણી રે, ભૂલાં ભવ ભમતાં. ૩ કહે અવનીસ્વામી રે, શી ચિંતા કીજે, સકડાલની પાટે રે, મંત્રીપણું લીજે. સ્થલિભદ્ર કહે તવ રે, આલોચી આવું આલોચે આગળ રે, સુખસંપદ પાવું. પ્રણામ કરીને રે, અશોક વન જાવે; સમતત્વ વિચારી રે, લેચ કર્યો ભાવે. રતનકંબલને રે, તિહાં એ કીધે; જઈ રાજસભામાં રે, ધર્મલાભ જ દીધો. આ લોચ્યું રાજા રે, મસ્તક મેં બહાં; મહાવ્રત ઉચ્ચરવા રે, જઈશું ગુરુ જીહાં. કેશ્યાઘર બુધે રે, નૃપ જેવા ઉઠયો; શબગંધ મુનિ સમ રે, દેખી દિલ તુચો. સ્થાલિભદ્ર મુનીર રે, પંથશિરે ચલિયા સંભૂતિવિજયજી રે, મારગમાં મળિયા. ગુરુ પ્રણમી બોલે રે, મુજ દીક્ષા દીજે; વદે સૂરિ સગાની રે, તે અનુમતિ લીજે. ૧૧ ૧. વિચાર કરીને. ૨. સમતાભાવ. ૩. લોન્ચ કર્યો. ૪. શબની ગંધ આવતી હોય તે તરફ જેમ ન જુએ તેમ કશ્યાના ઘર તરફ પણ તેમણે ન જોયું. પ. રસ્તે ૬. રજા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy