SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ રાત્રિ. : ૨૯૧ : વર્યા; અભિગમ ૫ંચ તિહાં અનુસરી, નૃપ બેઠી ગુરુ વંદન કરી ।। ૮ ।। સુણી દેશના પૂછે વાત, વિલસી સાત વરસ જે વ્યા; કમ કુંવરી કર સે ટળી, કિમ રેપીડન એહશું વળી ? ॥ ૯॥ જ્ઞાની ગુરુ કહે સુણ તું ભૂપ, પૂરવ ભવનુ` એહ સ્વરૂપ, મિથ્યામતિવાસિત પ્રાણીયા, દેવદત્ત નામે વાણીયા ।। ૧૦ ।। મહેશ્વરીનંદન તસ સુત ચાર, લઘુ અધત્ર તુ તેહ મઝાર; કૂડ-કપટ કરી પરણી હુઆ, મૃગસુંદરી શ્રાવકની ધુઆ । ૧૧ ।। લઘુ વયથી તેણીને નિયમ, જિનવંદન વિષ્ણુ નવિ ભુજિમ શુભ ગુરુને વળી દેઇ દાન, રાત્રિભેાજનનું પચ્ચખાણ ।। ૧૨ । પરણીને ઘરે તેડી વહુ, રાતે જમવા બેઠા સહુ; મૂળા મેાઘરી ને વતાક, ઇત્યાદિક તિહાં પીરસ્યાં શાક ।। ૧૩ । તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહાં લગે તમા; સસરા કહે તુમ પડચા ફંદમાં, મત વાંદ જિનવર મહાતમા ।। ૧૪ ।। ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચેાથે દિન ગઇ મુનિવર પાસ; વાંદી કહે નિશિભાજન તજી, કિમ જિન ચરણકમળને ભજું ? કિણી પરે દ મુનિત્રને દાન, મિથ્યામતિ ઘરમાં અસમાન ।। ૧૫ । Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy