SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૬ : સાધુ સરોવર ઝીલતા રે–સ્નાન વર્યું છે તે પણ મુનિ સમતારૂપ જળથી ભરેલા ઉપશમ સરોવરમાં ન્હાય છે-ઝોલે છે. સ, નાકે રૂપ નીહાળતા રે–તપસ્યા કરી સંન્નિશ્રેતા દિક લબ્ધિઓ ઉપજી છે જેને તેવા મુનિ આંખ મીચી હેય છતાં નાસિકાએ કરીનેત્રનું કામ કરે-રપાદિક જુએ. સ. લેચનથી રસ જાણુતા રે–તથા નેત્રે કરી સેંદ્રિયનું કામ કરે એટલે દીઠા થકી મીઠે-ખાટે રસ માલમ પડે. એકેકી ઈદ્રિયવડે પાંચે ઇંદ્રિયનું કામ કરે-પાંચ ઈદ્રિનું જ્ઞાન થાય સત્ર મુનિવર નારી શું રમે રે ૧-વિરતિરૂપી જે નારી તેની સાથે મુનિરાજ સદૈવ-નિરંતર રમે છે. સનારી હીંચેલે કંથને રે–સમતા સુંદરી તે નારી પિતાના આત્મારૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસાડીને હીંચોળે છે. સત્ર કંથ ઘણું એક નારીને રે--તૃષ્ણારૂપી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવોને ભર્તારરૂપ કર્યો છેસર્વને પરણી છે એટલે તેને સ્વામી ઘણા છે. સસદા યોવન નારી તે રહે રે–વળી મોટું કૌતુક એ છે કે તૃષ્ણા નારીને પરણેલા અનેક સંસારી જી મૃત્યુ પામ્યા છતાં પણ તે સ્ત્રી યૌવનવતી જ છે, કદાપિ વૃદ્ધપણું પામતી જ નથી.વિધવા પણ થતી નથી. સ, વેશ્યા વિહુધા કેવળી રે. ૨ –મુક્તિરૂપી સ્ત્રીને અનંત સિદ્ધોએ ભોગવી તેથી તે વેશ્યા કહેવાય For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy