SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૭ : સુર્જ મનથકી, નવિ વિસરા ક્ષણમાત્ર ૫ જિનજી।૧૩। જો પૂરણ સિદ્ધ સ્વભાવની, નવ કરી શકું નિજ સ્ક્રૂ; તેા ચરણ શરણ તુમારડાં, એડ઼ી જ મુજ નનધ. ॥ જિનજી। ૧૪ । માહરી પૂર્વ વિરાધના, જોગે પડચા એ ભેદ; વસ્તુ ધમ વિચારતાં, તુજ મુજ નહિ છે ભેદા જિનજી। ૧૫ ।। પ્રભુ ધ્યાન રંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ; છૂંદી વિભાવ અનાદિના, અનુભવું સ્વસ વેગ ાજિના૧૬ વિનવું અનુભવ મિત્રને, તુ' મ કરીશ પર રસ ચાહ; મુદ્દાતમ રસર’ગી થઇ, કરી પૂર્ણ શક્તિ અય્યાહ જિનજી ! ૧૭૫ જિનરાજ સીમંધર પ્રભુ, તેં લહ્યો કારણ થુ; હવે આત્મસિદ્ધિ નીપાવવી, શી ઢીલ કરવી મુદ્ ? । જિનજી ૫ ૧૮ ॥ કારણ કારસિદ્ધિના, કરવા ઘટે ન વિલબ; સાધવી પૂર્ણાનંદતા, નિજતા અવિલંબાજિના ૫ ૧૯।। નિજ શકતે પ્રભુગુણમાં રમે, તે કરે પરમાનંદ; ગુણીગુણ ભાવ અભેદથી, પીજીએ શમ મક૨૬૫ જિનજી ! ૨૦ પ્રભુ સિદ્ મુદ્દે મહાદયી, યાને થઇ લયલીન, નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ રસસુખ પીન । જિનજી॥ ૨૧ " For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy