SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૫૧ : ચારા હિ સંઘ નિત સેવા કરે, પ્રભુજીને પેખતા અંખીયાજી રે; નવ મલ્લિ નવ લચ્છીજી રાય, થારા દરિશણકેરા ચિતમાંજી ચ્હાય. થે’અકા૦૧૦ સંઘ-સંઘમાં રે હુઇ રંગરની, પુન્યોગે પ્રભુજીરી સેવા મળી; ઋષિ રાયચંદ વિનવે જોડી હાથ, માને કૃપા કીજે કરુણા કીજેનાથ. થે' અબકા૦૧૧ શહેર નાગારમાં ચિાજી ચામાસ, પ્રભુ માને દીજીએ મુતરા વાસ; હું સેવક તુમે સાહેબ સામ, અવર દેવાળું નહીં રે મારે કામ. થે' અબક૦૧૨ ઢાળ ત્રીજી શાસનનાયક શ્રી મહાવીર, તીરથનાથ ત્રિભુવન ધણી; પાવાપુરીમાં કિયા ચરમ ચામાસ, હુંઈ માક્ષદાયક ચરમ તણી. ગાતમને મેલ દીયા શ્રી મહાવીર, દેવશર્માને પ્રતિમાધવા, ઉત્તરાધ્યયનનાં છત્રીશ અધ્યયન, કાર્તિક દિ અમાવાસ્યાએ કહ્યા; એક સા ને દેશ અધ્યયન, વળી સૂત્ર વિપાકતા લડ્યા. પ્રતમને૦૨ For Private And Personal Use Only આંકણી. ૧
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy