SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૨૩૭ : મુનિવર ગુણજીત્તા, કહીએ તે ઉવેક્ઝાય, ચેાથે પદ નમીએ, અહોનિશ તેહના પાય. ૫ પંચાશ્રવ ટાળે, પાળે પંચાચાર, તપસી ગુણધારી, વારે વિષયવિકાર; વસ થાવર પિયર લોકમાંહે જે સાધ, ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ. ૬ અરિ કરી હરિ સાયણી, ડાયણ ભૂત વેતાળ, સવિ પાપ પણશે, વાધે મંગળમાળ; એણે સમરણ સંક્ટ, દૂર ટળે તત્કાળ, ઈમ જપે જિનપ્રભસૂરિશિષ્ય રસાળ. ૭ પ્રભાતીયું પ્રભાતે ઊઠીને લીજે નામ, શિયળવંતને કરું પ્રણામ; પહેલા શ્રી નેમીશ્વર રાય, બાળબ્રહ્મચારી લાગું પાય. ૧. બીજા જંબૂએ ગ્રહીઓ વૈરાગ, આઠ રમને જેણે કીધો ત્યાગ; ત્રીજા સ્થૂલભદ્ર ચતુર સુજાણ, કયા પ્રતિબોધી ગુણખાણું. ૨. ચેથા વિજય શેઠ નર-નાર, વ્રત લઇ ઊતર્યા ભવપાર; પાંચમા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધા ભવને અંત. ૩. સુતા ઊઠી જે લેશે નામ, તસ ઘર લક્ષ્મી લીલા ઠામ; કહે સેવક શિયળ મન ધરો, શિવરમણ તમે નિશ્ચય વરો. ૪. ૧૬ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy