SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૨૩૧ : એક દિવસના જાયા જેમ, બાળ વાછડા જોતરી તેમ. કાચા તાંતણા મૂકે જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; રથને જોડયા એ વાછડા, જોડયા વિણ તે ચાલે છડા. ગધ કામિની કરે કલેાલ, વાજે ભેરી ભુંગળ ઢેલ; તાલી પ્રતિમા ભારી ઘણી, પાલખડી છે મલેા ખાતણી. પાલખડી નહિ ભારે આકાર, Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ' ભાંગે પરમેશ્વર ભાર; રાયને મન આવે સંદેહ, એ પ્રતિમા આવે છે કેમ ? વાંકી દૃષ્ટિ કરી આરંભ, એ પ્રતિમા ત્યાં થઇ સ્થિર સ્થભા રાજા લાક ચિન્તાતુર થયા, એ પ્રતિમા વિષ્ણુ સ્થાનક રહ્યા. સૂત્રધાર શિલાવયં સાર, રાજા લાવે અમુલખ ભડાર, આળસ તન મનથી પરિહરા, વેગે જઇ જિનમંદિર કરા. શિખર ઉપર રંગ રસાળ, કીધા જિનેદ્ર પ્રાસાદ વિશાળ; For Private And Personal Use Only ૨૯ ૩૦ ૩૧ ૩ર 33 ૩૪
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy